માંડવામહુરત ની ગુજરાતીમાં વ્યાખ્યા

માંડવામહુરત

નપુંસક લિંગ

  • 1

    કન્યાને ત્યાં લગ્નમંડપ બાંધતાં શરૂમાં કરાતો વિધિ કે તેનું મુહૂર્ત.