માંડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માંડવી

સ્ત્રીલિંગ

 • 1

  ઘર આગળની ઊંચી બેઠક.

 • 2

  રવેશી.

 • 3

  નવરાત્રીમાં દીવા મૂકવા માટે બનાવેલી મંડપ જેવી રચના.

 • 4

  જકાત લેવાની જગ્યા.

 • 5

  (શહેરનું) ચકલું; બજાર.

 • 6

  [?] ભોંયશિંગ; મગફળી.

મૂળ

प्रा. मंडव (सं. मंडप); સર૰ म.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  એક ગામ.