માંડવો ચૂકવવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

માંડવો ચૂકવવો

  • 1

    વરપક્ષ વિદાય થતા પહેલાં કન્યાપક્ષના માંડવે આવે ત્યારે રીતનાં નાણાંની લેણ-દેણ ચૂકવવી.