ગુજરાતી

માં માડાની 2 મુખ્ય વ્યાખ્યા છે: માડા1માંડા2

માડા1

પુંલિંગ

  • 1

    જુવાર અને ઘઉંની મિશ્રિત, હાથે ઘડેલી રોટલી.

મૂળ

જુઓ માડો

ગુજરાતી

માં માડાની 2 મુખ્ય વ્યાખ્યા છે: માડા1માંડા2

માંડા2

પુંલિંગ બહુવયન​

  • 1

    કણકીકોરમાની એક વાની.

મૂળ

सं. मण्डक; સર૰ हिं. माँड