માંડી વાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માંડી વાળવું

  • 1

    પતાવટ કરવી.

  • 2

    ખાતામાં ચાલતું લેણું લખી વાળવું-પતવી દેવું; જતું કરવું.

  • 3

    બંધ રાખવું; મોકૂફ રાખવું.