માડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

માડો

પુંલિંગ

 • 1

  રોટલાનો પોપડો; રોટલીનું પડ.

 • 2

  પૂડો.

 • 3

  ઘણી મોટી અને પાતળી રોટલી.

 • 4

  ફૂલકો.

મૂળ

हिं. मांडा (सं. मंड्)