માંડ માંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માંડ માંડ

ક્રિયાવિશેષણ

  • 1

    માણ માણ; જેમ તેમ કરીને; મહા મુશ્કેલીએ.

મૂળ

જુઓ માંડ