માણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માણ

સ્ત્રીલિંગ

નપુંસક લિંગ

 • 1

  ['મોવું' ઉપરથી] મોવાણ.

 • 2

  હદ; સીમા.

 • 3

  ['મીણો' ઉપરથી] કેફ.

 • 4

  ['માણવું' ઉપરથી] માણવું તે; મોજ.

અવ્યય

 • 1

  માણ માણ; +માંડ માંડ; જેમ તેમ કરીને; પરાણે.

 • 2

  મંદ મંદ; ધીરે ધીરે.

માણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માણું

નપુંસક લિંગ

 • 1

  અનાજની નવ શેરના માપની પાલી.

મૂળ

दे. माण

માણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માણું

વિશેષણ

 • 1

  તેટલા માપનું (અનાજ).