માણેકચોક ની ગુજરાતીમાં વ્યાખ્યા

માણેકચોક

પુંલિંગ

  • 1

    દરબારી લોકોનાં મકાનો વચ્ચેનું મેદાન.

મૂળ

म. माणिकचौक (सं. माणिक्य ઉપરથી)

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    અમદાવાદમાં માણેકનાથના સ્થાન પાસેનું બજારનું સ્થાન.