માણકડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માણકડું

નપુંસક લિંગ

  • 1

    માણેક જેવું મોંઘું-લાડકું બાળક.

મૂળ

'માણેક' પરથી