માણેકથંભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માણેકથંભ

પુંલિંગ

  • 1

    વિજયસ્તંભ.

  • 2

    લગ્ન વખતે મંડપ માટે રોપાતો થંભ.