માણકમાઉ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માણકમાઉ

વિશેષણ

  • 1

    કંઈ કમાતું ન હોય તેવું.

  • 2

    આળસુ; સુસ્ત.

મૂળ

માણ+કમાઉ