માણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માણવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    અનુભવવું; ભોગવવું.

મૂળ

प्रा. माण (सं. मानय्)=અનુભવવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    રાજી થવું; મજા કરવી.