માણસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માણસ

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    માનવ; મનુષ્ય.

મૂળ

प्रा. माणुस (सं. मानुष)