માણિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

માણિયો

પુંલિંગ

  • 1

    ગાડવો; ઘડો.

  • 2

    ['મણ' ઉપરથી] એક મણ પ્રવાહી માય એવું પાત્ર.

  • 3

    મણનું કાટલું; મણીકો.

મૂળ

'માણ' ઉપરથી