માણ માણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માણ માણ

અવ્યય

 • 1

  +માંડ માંડ; જેમ તેમ કરીને; પરાણે.

 • 2

  મંદ મંદ; ધીરે ધીરે.

મૂળ

प्रा. मणा मणा (सं. मनाक् मनाक् )

માણ માણે ની ગુજરાતીમાં વ્યાખ્યા

માણ માણે

અવ્યય

 • 1

  +માંડ માંડ; જેમ તેમ કરીને; પરાણે.

 • 2

  મંદ મંદ; ધીરે ધીરે.

મૂળ

प्रा. मणा मणा (सं. मनाक् मनाक् )