ગુજરાતી માં માતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

માત1માત2

માતુ1

સ્ત્રીલિંગ

 • 1

  મા; માતા.

મૂળ

सं. मातृ

ગુજરાતી માં માતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

માત1માત2

માતું2

વિશેષણ

 • 1

  માતેલું; હૃષ્ટપુષ્ટ; મોટું.

મૂળ

'માતવું' ઉપરથી

ગુજરાતી માં માતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

માત1માત2

માતૃ

સ્ત્રીલિંગ

 • 1

  માતા.

મૂળ

सं.

ગુજરાતી માં માતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

માત1માત2

માત

વિશેષણ

 • 1

  હારી ગયેલું; જોર વિનાનું થયેલું.

મૂળ

अ. સર૰ म., हिं.

ગુજરાતી માં માતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

માત1માત2

માત

સ્ત્રીલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો માતા.

મૂળ

सं. मातृ