માતૃકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

માતૃકા

સ્ત્રીલિંગ

 • 1

  મા.

 • 2

  દાઈ.

 • 3

  વર્ણમાળા; બારાખડી.

 • 4

  માંગળિક કૃત્યો વખતે બ્રાહ્મી, માહેશ્વરી, વૈષ્ણવી, વગેરે (સાત કે આઠ) દેવીઓનું પૂજન થાય છે તેમાંની દરેક.