માતબર ની ગુજરાતીમાં વ્યાખ્યા

માતબર

વિશેષણ

  • 1

    આબાદ; સદ્ધર; સમૃદ્ધ.

  • 2

    તાલેવાન; શ્રીમંત.

મૂળ

अ. मुअतबर; मोतबर પરથી