માતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

માતર

પુંલિંગ

 • 1

  'એ' સ્વર લખવાનું (ે) આ ચિહ્ન.

મૂળ

सं. मात्रा

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

 • 1

  એક ગામનું નામ.

માતરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માતરું

નપુંસક લિંગ

જૈન
 • 1

  જૈન
  પેશાબ.

મૂળ

सं. अमत्र, मात्र (પાત્ર)=પેશાબનું વાસણ; दे. मत्तग=પેશાબ

માત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

માત્ર

અવ્યય

 • 1

  નામને લાગતાં 'તે બધું; સઘળું' એવો સમગ્રતા-વાચક અર્થ બનાવે છે. ઉદા૰ માણસમાત્ર.

 • 2

  ફક્ત; કેવળ.

માત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

માત્ર

વિશેષણ

 • 1

  નામને લાગતાં 'તે બધું; સઘળું' એવો સમગ્રતા-વાચક અર્થ બનાવે છે. ઉદા૰ માણસમાત્ર.

 • 2

  બહુવ્રીહિ સમાસમાં ઉત્તરપદ તરીકે; '-માપ કે પ્રમાણનું' એ અર્થમાં. ઉદા૰ અંગુલીમાત્ર; રજમાત્ર.