માત્રા ની ગુજરાતીમાં વ્યાખ્યા

માત્રા

સ્ત્રીલિંગ

 • 1

  બારાખડીમાં ઉપર મુકાતું આવું ચિહ્ન.

 • 2

  કાવ્ય કે સંગીતમાં સમયની ગણનાનો એકમ.

 • 3

  ધાતુની ભસ્મ; રસાયણ.

 • 4

  માપ; પ્રમાણ.

 • 5

  માપતોલમાં આવે તેવું સર્વ-પદાર્થમાત્ર; જગત; દૃશ્ય.

મૂળ

सं.