માત્રામેળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માત્રામેળ

વિશેષણ

  • 1

    જેમાં ઓછી વધારે માત્રા ઉપર પદબંધનો આધાર હોય તેવું.

માત્રામેળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માત્રામેળ

પુંલિંગ

  • 1

    છંદમાં માત્રાઓ મેળમાં-તેના માપમાં હોવી તે.