માત્રિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

માત્રિક

વિશેષણ

  • 1

    માત્રાને લગતું.

  • 2

    માત્રામેળવાળું.

મૂળ

सं.

માંત્રિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

માંત્રિક

પુંલિંગ

  • 1

    મંત્રવિદ્યા જાણનાર.

મૂળ

सं.