માતવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માતવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ફાલવું; હૃષ્ટપુષ્ટ થવું.

  • 2

    મસ્તીમાં આવવું; ચરબી વધવી.

મૂળ

सं. मत्त પરથી; સર૰ हिं. मातना; म. मातणें