માતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

માતા

સ્ત્રીલિંગ

 • 1

  મા; જનની.

 • 2

  દેવી.

 • 3

  શીતળામાતા કે તેનો રોગ-ઓરી, બળિયા ઇ૰ (પ્રાય: બ૰વ૰ માં વપરાય છે).

 • 4

  લીંબુના ઝાડનો એક રોગ.

મૂળ

सं.