માતા વળાવવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

માતા વળાવવાં

  • 1

    બાજઠ ઉપર વસ્ત્રથી દેરા જેવો આકાર કરી, તેમાં જ્વારા લઈ તેને વાજતે ગાજતે માતાને દેરે લઈ જવું.