માથાઓળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માથાઓળ

સ્ત્રીલિંગ

  • 1

    સંયુક્ત કુટુંબમાં જેઠ દિયેર વગેરે પાસેથી ખોરાકી પોશાકી માગવાનો વિધવાનો હક.

મૂળ

માથું+ઓળવું કે ઓઢવું