માથાતૂટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માથાતૂટ

વિશેષણ

  • 1

    માથું તૂટે એટલો સખત (પ્રયત્ન).