માથાના કપાસિયા કાઢી નાખવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

માથાના કપાસિયા કાઢી નાખવા

  • 1

    ખોપરી તોડી નાંખવી; માથાનાં કાછલાં જુદાં કરવાં.

  • 2

    ખૂબ મારવું-ધમકાવવું.