માથાભારે ની ગુજરાતીમાં વ્યાખ્યા

માથાભારે

વિશેષણ

  • 1

    મોટી નામના કે હોદ્દાવાળું; પ્રતિષ્ઠિત.

  • 2

    મિજાજી; તુમાખીવાળું.