માથામાં પવન ભરાવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

માથામાં પવન ભરાવો

  • 1

    ગર્વ કે મિજાજથી ફાટ્યા ફાટ્યા ફરવું.

  • 2

    માથું ભમી જવું; ફેર આવવા.