માથામાં મારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માથામાં મારવું

  • 1

    ક્રોધ, ગર્વ કે તુચ્છકારથી આપવું કે પરત કરવું.

  • 2

    રોકડું કહેવું કે સંભળાવવું; સખત વચન કહેવું.