માથા ઉપર (હોવું) ની ગુજરાતીમાં વ્યાખ્યા

માથા ઉપર (હોવું)

  • 1

    મુરબ્બી હોવું.

  • 2

    એકદમ નજીક-લગભગ માથા ઉપર હોવું.

  • 3

    સંમાન્ય-આવકારવા યોગ્ય હોવું. ઉદા૰ 'આવ્યા તો માથા ઉપર'.