માથોડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માથોડું

નપુંસક લિંગ

  • 1

    માથું ડૂબે તેટલું ઊંડાણ.

વિશેષણ

  • 1

    તેટલું ઊંડું.

મૂળ

માથું+ઊંડું?