માથે આવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માથે આવવું

  • 1

    અડકાવ આવવો.

  • 2

    જવાબદારી તળે આવવું.

  • 3

    માથા ઉપર ઊંચે આવવું (કનકવાનું, સૂર્યનું ઇ૰).