માથું ઊંચુ રાખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માથું ઊંચુ રાખવું

  • 1

    સ્વાભિમાન, વડાઈ કે મગરૂરી રાખવાં.