માથે ઓઢવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માથે ઓઢવું

  • 1

    સાલ્લો બરાબર માથે રાખવો (લાજ-આમન્યા સારુ).

  • 2

    જોખમ લેવું.

  • 3

    દેવાળું કાઢવું.