માથે ઓરાઢવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માથે ઓરાઢવું

  • 1

    અન્યાયપૂર્વક બીજા ઉપર જવાબદારી-જોખમ નાખવાં.

  • 2

    ભોળવીને માલ ચોંટાડવો-વેચી દેવો.