માથું કૂટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માથું કૂટવું

  • 1

    નકામી મગજમારી કરવી.

  • 2

    શોક કે ગુસ્સામાં માથું અફાળવું કે તેના પર આઘાત કરવાં.