માથું ખણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માથું ખણવું

  • 1

    વિચારમાં પડી જવું.

  • 2

    શરમથી કે કાંઈ કારણ ન હોવાને લીધે આળસની નિશાની તરીકે એમ કરવું.