માથું ઘાલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માથું ઘાલવું

 • 1

  કોઈ બાબતમાં મન ઘાલવું.

 • 2

  મહેનત માંડવી.

 • 3

  વચમાં પદવું; વચમાં ડહાપણ કરવું.

માથે ઘાલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માથે ઘાલવું

 • 1

  માથે નાખવું.