માથું ચડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માથું ચડાવવું

  • 1

    નકામી માથાફોડ કરી હેરાન કરવું.

માથે ચડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માથે ચડાવવું

  • 1

    માન્ય કરવું; સ્વીકારવું (આજ્ઞા કે સલાહને).

  • 2

    હક ઉપરાંત બહેકવા દેવું (લાડ લડાવીને); બદે નહીં એવું કરવું.