માથે ચડી વાગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માથે ચડી વાગવું

  • 1

    હુકમ ન માનવો; અતિ લાડથી નફટ થઈ જવું.

  • 2

    કોઈની સત્તા ખૂંચવી લેવી.

  • 3

    ચડિયાતું થવું.