માથે ટાલ પડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માથે ટાલ પડવી

  • 1

    જોખમ-ભાર ઊંચકી ઊંચકીને કે અનુભવના ખૂબ ટપલા ખાઈ ખાઈને માથાના વાળ ઘસાઈ જવા.