માથે તેલ ઘાલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માથે તેલ ઘાલવું

  • 1

    માથામાં તેલ ઘાલવું; માથામાં તેલ માલિસ કરવું.

  • 2

    (સ્ત્રીઓએ) શોક મૂકવો.