માથે પાણી ઘાલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માથે પાણી ઘાલવું

  • 1

    માંદગીમાં નાહ્યા ધોયા વિના ખાધું હોય તે માટે સાજા થયા પછી પ્રાયશ્ચિત્ત કરી બ્રાહ્મણ જમાડવા.

  • 2

    માંદગી પછી ઘણે દહાડે નાહવું; મંદવાડમાંથી ઊઠવું.