માથું ભારે થવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માથું ભારે થવું

  • 1

    ગર્વ કે મિજાજ વધી જવો.

  • 2

    માથું દુઃખવા આવવું.

  • 3

    માર માગવો.