ગુજરાતી

માં માથે હાથ ફેરવવોની 2 મુખ્ય વ્યાખ્યા છે: માથે હાથ ફેરવવો1માથે હાથ ફેરવવો2

માથે હાથ ફેરવવો1

 • 1

  મમતા કે વહાલ બતાવવું.

 • 2

  આશીર્વાદ આપવો; પોતાનો ખાસ સ્વભાવ બીજામાં ઊતરે એમ થવું.

ગુજરાતી

માં માથે હાથ ફેરવવોની 2 મુખ્ય વ્યાખ્યા છે: માથે હાથ ફેરવવો1માથે હાથ ફેરવવો2

માથે હાથ ફેરવવો2

 • 1

  પોતાનો ગુણસ્વભાવ બીજાને આપવો.

 • 2

  આશીર્વાદ આપવો.