માથે હાથ મૂકવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

માથે હાથ મૂકવો

 • 1

  આશીર્વાદ આપવો.

 • 2

  પોતાનો ગુણસ્વભાવ બીજામાં ઊતરે એમ કરવું.

માથે હાથ મૂકવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

માથે હાથ મૂકવો

 • 1

  પોતાનો ગુણસ્વભાવ બીજાને આપવો.

 • 2

  આશીર્વાદ આપવો.