માદરપાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માદરપાટ

પુંલિંગ

  • 1

    એક જાતનું સુતરાઉ કાપડ.

મૂળ

સર૰ म.; (मद्रीपोलम् સ્થાને તૈયાર થતું)